અમૂક ટચૂકા Posted on 2024-03-18 | Purnank H. G. • Other languages: English, Hindi નાની વાતો જો તબિયત સારી હશે તો કદાચ હજારો તકલીફ હશે જો તબિયત બગડશે તો સો ટકા એક જ તકલીફ હશે Quotes